Facts of the day 🔘

JanvaJevu
Title:- "અમુક Interesting facts, 5 અને 10 તો ખુબજ રોચક છે!"
https://goo.gl/P1eaPR

Image Link:- http://janvajevu.com/wp-content/uploads/2016/08/fact.jpg

* જાપાનમાં સૌથી વધારે એવા રસ્તાઓ છે જેના કોઈ નામ જ નથી.

ગૂગલ માં કામ કરતા સીનીયર કર્મચારીઓને googlers અને નવા કર્મચારીઓને nooglers કહેવામાં આવે છે.

* સપના જોતા સમયે જો તમે તમારી ઘડિયાળ જોશો તો દર વખતે અલગ અલગ સમય દેખાશે.

* એક રીસર્ચથી જાણવા મળ્યું છે કે ચોકલેટનું સેવન કરવાથી મગજની કામ કરવાની ક્ષમતા વધે છે. આ ઉપરાંત ડાર્ક ચોકલેટ ખાવાથી આંખોનું તેજ વધે છે.

* ગ્રીક અને બુલગાગિયામાં એક યુદ્ધ એટલા માટે થતું હતું કે એક કુતરો તેની બોર્ડર પાર કરી ગયું હતું.

* વ્યક્તિ ભોજન વગર ઘણા અઠવાડિયા સુધી રહી શકે છે પણ ઉન્ધ વગર ફક્ત 11 દિવસ સુધી જ જીવી શકે છે.

* ગરમ પાણી ઠંડા પાણી કરતા પહેલા બરફમાં બદલી જાય છે.

* અમેરિકી ચોકલેટ નિર્માતા કંપની એક દિવસ ચોકલેટ બનાવવા માટે 15 લાખ 88 હજાર કિલો દૂધનો ઉપયોગ કરે છે.

* જાપાનના લોકોને ઘોડાનું મિટ ખાવાનો શોખ હોય છે. તેઓ આ મીટને કાચું જ ચાવી જાય છે. આ વ્યંજનને ‘બશાશી’ નામ આપવામાં આવ્યું છે.

* જાપાનમાં લગભગ 55 લાખ વેડિંગ મશીન છે. વેડિંગ મશીન એટલે કે આ મશીનમાં સિક્કો નાખીને તમે કોઇપણ વસ્તુ કાઢી શકો છે, જેમકે noodles, કેળા, ઈંડાં વગેરે.. આ મશીન જાપાનના બધા રસ્તાઓ માં હોય છે. માત્ર આટલું જ નહી વેડિંગ મશીનથી તમે સાબુ, સોડા અને મેગેઝીનથી લઈને માછલીઓ પણ કાઢી શકો છો.

* ઓસ્ટ્રેલિયાની શોધ ‘જેમ્સ કુક’ એ કરી હતી.

* શું તમે જાણો છો દૈનીક ઉપયોગમાં આવતું કોમ્પ્યુટરના માઉસને સૌથી પહેલા લાકડીથી બનાવવામાં આવ્યું હતું.

* ગુગલ એક દિવસમાં લગભગ 5 અરબ રૂપિયા કમાય છે. આનો અર્થ એ છે કે ગુગલ પ્રત્યેક સેકન્ડે 50,000 રૂપિયા કમાય છે.

* જાપાનમાં તરબૂચ નો આકાર ગોળ નથી હોતો, ચોરસ હોય છે. આનું એજ કારણ છે કે અહીના ખેડૂતો અલગ આઈડીયા વાપરીને એક્સપરીમેન્ટ કરીને તરબૂચને અલગ અલગ આકાર આપે છે.

* તમારા શરીરના લગભગ 20 % હાડકાઓ પગમાં હોય છે.

* તમારી આગળીના નખ, પગના નખ કરતા 4 ગણા જલ્દી વધે છે.

* લોસ એન્જેલસમાં એક જ બાથટબમાં બે બાળકોને સ્નાન કરાવવું એ ગેરકાનૂની છે.

* નીલ આર્મસ્ટ્રોંગે સૌથી પહેલા પોતાનો પહેલો ડાબો પગ ચંદ્રમાં પર મુક્યો હતો ત્યારે તેના દિલની ધડકન (હદયના ધબકારા) 156 વાર પ્રતિ મિનીટે ધડકી રહ્યું હતું.

* ન્યૂયોર્ક શહેરનું નીક નેમ ‘બીગ એપ્પલ’ છે.

* ઉંટની આંખમાં ત્રણ પાપણ હોય છે જે તેણે રણમાં આવતી ઘુળથી બચાવે છે.

* લોકો સૌથી વધુ ઝડપી ફેસલો ત્યારે લે છે જયારે તે વિડીયો ગેમ રમી રહ્યો હોય.

* વ્હેલ માછલી ઉલટી દિશામાં ન તરી શકે.

* એક વાયલિન બનાવવામાં લાકડીના 70 વિભિન્ન આકારના ટુકડા વપરાય છે.

* 1 કલાક headphone લગાવવાથી તમારા કાનમાં 700 ગણા bacteria વધી જાય છે.

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post