learning A living life

Anic_an_engineer
By -
આજે બજાર માં એક ભાઈ મળ્યા. તેમના શર્ટ ની આગળ અને પાછળ "L" લખેલ હતો. મેં પૂછ્યું કે L કેમ?.

તેમણે ખૂબ સુંદર જવાબ આપ્યો.

જિંદગી જીવતા શીખી રહ્યો છું. 

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !