૪૧ પૃથ્વીથી મંગળ તરફ પહોંચતા કેટલા દિવસ લાગ્યા હતા?
- ૨૯૮ દિવસ
૪૨ મંગળયાનને અવકાશમાં કયા રોકેટ વડે મોકલવામાં આવ્યું હતું?
- ઁજીન્ફ - ઠફ
૪૩ ભારતે મંગળયાન પ્રોજેક્ટને ક્યારે મંજૂરી આપી હતી?
- ૨૦૧૨માં
૪૪ સેટેલાઇટ દ્વારા શિક્ષણ આપવા માટે ભારતે અવકાશમાં કયો ઉપગ્રહ ગોઠવેલ છે?
- ઈડ્ઢેંજીછ્
૪૫ ડ્ઢઇર્ડ્ઢંનું પૂરું નામ જણાવો.
- ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલેપમેન્ટ ઓર્ગેનાઈઝેશન
૪૬ મિસાઇલક્ષેત્રે કોનું યોગદાન રહેલું છે?
- ડૉ એ.પી.જે. અબ્દુલ કલામ
૪૭ કયા ઉપગ્રહ દ્વારા શિક્ષણનું કેન્દ્રીયકરણ થયું છે?
- ઈડ્ઢેંજીછ્
૪૮ ચોકસાઈવાળા નકશા બનાવવાના વિજ્ઞાનને શું કહે છે?
- કાર્ટોગ્રાફી
૪૯ મોટા પ્રમાણમાં રેડિયો - તરંગો ફેલાવવાનું અને ઝીલવાનું સાધન કયું છે?
- ઉપગ્રહ
૫૦ DTH પૂરું નામ જણાવો.
- ડાયરેક્ટ ટૂ હોમ
૫૧ ભારતનું પ્રથમ ટી.વી. પ્રસારણ કરનાર સરકારી માધ્યમ કયું ?
- દૂરદર્શન
૫૨ દૂરદર્શનને હાલ કોની નીચે મૂકવામાં આવ્યું છે?
- પ્રસારભારતી
૫૩ દૂરદર્શનની પ્રથમ મહિલા ન્યૂઝ રીડર કોણ હતી?
- પ્રતિમા પૂરી
૫૪ હાલ દૂરદર્શન પર કેટલી ચેનલ પ્રસારિત થાય છે?
- ૨૧
૫૫ ડી.ડી. ગુજરાતીનું પ્રસારણ ક્યારથી કરવામાં આવ્યું?
- ૧૯૯૩
૫૬ વરસાદ માપવાના વૈજ્ઞાનિક ઉપકરણની નોંધ કયા ગ્રંથમાં લેવામાં આવી છે?
- કૌટિલ્ય અર્થશાસ્ત્ર
૫૭ આધુનિક મોસમ વિજ્ઞાનની શરૂઆત કઈ શોધથી થઇ?
- થર્મોમીટર અને બેરોમીટર
૫૮ મોસમ વિજ્ઞાનને અંગ્રેજીમાં શું કહે છે?
- મિટીરીયોરોલોજી
૫૯ વરસાદી તોફાન માટે સાયક્લોન શબ્દ કોણે આપ્યો?
- કેપ્ટન હેરી પીડીકટને
૬૦ GPS પૂરું નામ જણાવો.
- ગ્લોબલ પોઝીશનિંગ સિસ્ટમ
૬૧ ભારતે કઈ જીપીએસ સિસ્ટમ વિકસાવી છે?
- ૈંઇદ્ગજીજી
૬૨ વિશ્વની સૌપ્રથમ સેટેલાઇટ નેવિગેશન સિસ્ટમ કોણે વિકસાવી?
- અમેરિકાએ
૬૩ જીપીએસ દ્વારા સ્થાન નક્કી કરવા માટે કેટલા પ્રકારના નિયંત્રણ જરૂરી છે?
- ચાર
૬૪ ભારતમાં કેટલા રાજ્યોમાં પૂર આવવાની શક્યતા છે?
- ૨૩ રાજ્યો
૬૫ ભારતના દરિયાકાંઠાને સૌથી મોટો ખતરો કોનો છે?
- વાવાઝોડાનો
૬૬ ભારતમાં વરસાદનો અભાવ શું નોતરે છે?
- દુકાળ
૬૭ ભારતીય જંગલમાં કેટલા ટકા આગ લાગવાની શક્યતા રહેલી છે?
- ૫૫%
૬૮ ભારતે પ્રથમ રિમોટ સેન્સિંગ સેટેલાઇટ કયો મૂક્યો?
- ૈંઇજી- ૈંછ
૬૯ DBMS પૂરું નામ જણાવો.
- ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ
૭૦ ટાઉન પ્લાનિંગમાં સૌથી વધારે ઉપયોગી શું છે?
- ય્ૈંજી
૭૧ અગ્નિ ૫ નું સફળ પરીક્ષણ કયારે કરવામાં આવ્યું?
- ૨૦૧૨-૨૦૧૩
૭૨ પાકિસ્તાને કયુ મિસાઈલ બનાવ્યું?
- શાહીન
૭૩ ભારત પાસે આશરે કેટલા પરમાણું બોંબ છે?
- ૭૦
૭૪ કારગીલ વોર ક્યારે થયું?
- ૧૯૯૯
૭૫ ત્રિશુલ કેવું મિસાઈલ છે?
- સરફેસ ટુ એર
૭૬ નાગ કેવું મિસાઈલ છે?
- એન્ટી ટેંક ગાઈડેડ
૭૭ સરફેસ ટુ સરફેસ મિસાઈલ કયુ છે?
- પૃથ્વી
૭૮ ભારતમાં મિસાઈલ કાર્યક્રમ ક્યારે શરુ થયો?
- ૧૯૮૩
૭૯ મિસાઈલમેન તરીકે કોણ ઓળખાય છે?
- અબ્દુલ કલામ
૮૦ ભારતે બ્રહ્મોસ મિસાઈલ માટે કયા દેશ સાથે કરાર કર્યા?
- રશિયા