Navartri coming...

ગણિતનું પેપર હાથમાં આવતા જ વિદ્યાર્થી અચાનક ગરબા રમવા માંડ્યો...

પરિક્ષકઃ- આમ કેમ કરે છે?...
.
.
.
.
.

વિદ્યાર્થીઃ- સર પેપરમાં જ લખ્યું છે...દરેક "સ્ટેપ" ના માર્ક્સ મળશે...

ભાઈ..ભાઈ..

નવરાત્રી આયી
ભાઈ ભાઈ.....

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post