તો છેવટે વિકાસ ગાંડો થવાનું કારણ બહાર આવી જ ગયું.
વિકાસ ને સોનુ જોડે લગ્ન કરવા છે પણ સોનુ ને વિકાસ પર ભરોસો નથી તો આ કારણ થી વિકાસ ગાંડો થયો છે.
આ વિકાસ ને કોઈ સોનુ સાથે પરણાવી દો નઈ તો એ હજુ વધારે ગાંડો થવાનો.
*ગુજરાત દ્વારા જનહિત મેં જારી*
😜😜😜😜😜😜😜😜😜😜
Tags:
funzone