ભરતનાટ્યમ

Anic_an_engineer
0

✍🏻 *ભરતનાટ્યમ*✍🏻

✍🏻ભરતનાટ્યમ=તામિલનાડુ
✍🏻નૃત્ય વિદ્યા નું સૌથી પ્રાચીન સ્વરૂપ=ભરતનાટ્યમ
✍🏻ભરતનાટ્યમ ને *અગ્નિનૃત્ય* નામ થી પણ ઓળખવામાં આવે છે.
✍🏻 *એકચર્ય લાસ્યમ શૈલી* થી પણ ઓળખવામાં આવે છે.
✍🏻પ્રસિદ્ધ કલાકારો:મૃણાલિની સારાભાઈ,યામિની કૃષ્ણમૂર્તિ,પદ્મા સુબ્રમણ્યમ
✍🏻✍🏻✍🏻

Tags:
Gk

Post a Comment

0 Comments

Please Select Embedded Mode To show the Comment System.*

3/related/default