03 October 2017

Post of the day

કુવામાં ઉતરતી ડોલ નમે છે તો,*
*પાણી ભરાઈને બહાર આવે છે*
*જીવનનું પણ આ જ ગણિત છે  સાહેબ.*
*જે નમે છે તે પ્રાપ્ત કરે છે*.       

*💞જો કોઇ તમારુ દિલ ❤ દુભવે તો ખોટુ લગાડતા નહી*
*પ્રકૃતિ નો નિયમ છે કે જે ઝાડ 🌳 પર વધારે મીઠા ફળ હોય,*
*તેને જ પત્થર  વધારે ખાવા પડે છે*💞
    🌴

No comments: