kbc 5 crore rupees question

Anic_an_engineer
By -
કૌન બનેગા કરોડપતિમાં મને ૫ કરોડનો સવાલ પૂછવામાં આવ્યો.

દુનિયામાં સૌથી ખતરનાક સ્ત્રી કઈ ?

મેં ૫ કરોડ જવા દીધા,
પણ
એ સ્ત્રીનું નામ ના આપ્યું તે નાજ આપ્યું.!!!!!

તેલ લેવા ગયા 5 કરોડ રૂપિયા

સાંજે પાછું ઘરે પણ જવાનું હતું ને ?

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !