Morning twit

🌴કોઇ પણ વાતને સાબિત કરવા "શકિત" ની નહીં પણ "સહનશકિત" ની જરુર પડે છ🌾   સાહેબ.      🌴માણસ "કેવા દેખાય"  એના કરતાં "કેવા છે" એ મહત્વનું છે.🌾

क़ानून तो सिर्फ बुरे लोगों के लिए होता है

अच्छे लोग तो शर्म से ही मर जाते हैं.

*કાંચ નો ટુકડો* બની ને રહેશો,
       તો કોઈ *અડશે* પણ નહી,
           
અને હા....

જે દિવસ *અરીસો* બની જશો,
       તો કોઈ *જોયા વિના* રહેશે પણ નહી !

🌸🌼🌼   *સુવિચાર*..  🌼🌼🌸

     *બીજાની ભૂલ કાઢવા માટે ભેજું જોઈએ*
                  *અને*
     *પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજું જોઈએ*.
         " *સુખી થવા માટે*"
       *ત્રણ વસ્તુ યાદ રાખવી*
            *રડવું નહી.....* , *લડવું નહી....* , *કોઈને નડવું નહી...*
🌼🌸🌺🔅🔅🔅🔅🌺🌸🌼
           *સમય અને શક્તિ કોઇ દિવસ*
     *એવા વ્યક્તિ પાછળ*
       *બરબાદ નાં કરવા*
              *કે જેને*
     *ગમે તેટલું કરવા છતાં*
    *તમારા કરતાં બિજા જ*
            *સારા લાગે*.

પતિની કબર પર ફૂલ ચઢાવવા ગયેલી વિધવા રડતાં રડતાં બોલી:
‘નાનો દીકરો લૅપટૉપ માગે છે હું શું કરું? દીકરીને નવો મોબાઈલ જોઈએ છે. મારે પણ નવાં કપડાં લેવાનાં છે.’
ત્યાં જ *કબરમાંથી અવાજ આવ્યો:*
*‘હું દબાઈ ગયો છું. દુબઈ નથી ગયો.’*

🕉💐🕉💐🕉💐🕉💐🕉💐🕉

*भरोसा उस पर करो*
    *जो आपके अंदर तीन*
       *बातें जान सके...*

   *मुस्कुराहट के पीछे दुःख,*
       *गुस्से के पीछे प्यार,*
   *चुप रहने के पीछे वजह ।*

  

    

          

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post