💐"કોઈના વગર કંઈ અટકતું નથી; પણ અધુરું ચોક્કસ રહે છે."
🌾લાગણીઓ ઉછીની મળતી નથી,
🌹કદાચ એટલે જ એ બધાને જડતી નથી...!
લોકો વારંવાર કહેતા હોય છે કે *🤝'જીવતા રહેશું તો ફરી મળીશું'*
પણ કોઈએ ખૂબ જ સરસ કહ્યું છે કે
*👩👦👦'મળતા રહેશો તો જીવતા રહેશું.'*
Tags:
life