09 March 2019

જીવન શુ છે ?

*વૃક્ષ એ ધ્યાન નથી રાખતું કે તેના કેટલાં ફૂલ નીચે ખરી પડયાં..,*

*તેનું ધ્યાન તો નવા ફૂલ ખીલવવા માં જ હોય છે...*

*શું ખોઈ બેઠા તેનું નામ જીવન નથી.*

*પણ શું મેળવો છો એમાં જ જીવન છે.*.

      

No comments: