06 March 2019

Importance of KARMA

✍🏻
*ઈશ્વર બદલી ના શક્યો*
*કોઈ માણસને આજ સુધી.*

*અને*

*સેંકડો ઈશ્વર બદલી નાખ્યા*
*માણસોએ આજ સુધી*
                    🌱🌱
*"ધ્યાન"* નો મતલબ આંખો બંધ કરવા નો નહીઁ

ખોલવા નો છે !  બંધ તો પહેલી થી જ છે
                         🌱🌱
*"જે કર્મ ને સમજે છે એને કોઇ ધર્મ સમજવાની જરૂર નથી."*
😊

No comments: