06 June 2019

સદગુણો ની શરૂઆત

*સદગુણો ની શરૂઆત..પોતાના થી જ કરવી જોઈએ..,* *જ્યાં સુધી..પોતાની આંગળી , કંકુવાળી ના થાય..,* *ત્યાં સુધી..સામેવાળા ના કપાળે તિલક ક્યાં થી થાય..*

No comments: