Home reality આજની વરવી વાસ્તવિકતા આજની વરવી વાસ્તવિકતા By -Anic_an_engineer May 07, 2021 કુતરાને બેસાડી ખોળામાં હાથથી પંપાળે છે,ખુદના સંતાનોને ઘરની નોકરાણી સંભાળે છે,રોજ સવારે જીમ જાવા મોંઘી ગાડી લાવે છે જીમમાં જઈ એતો સાઇકલ ચલાવે છે,ગઝબની સોચ છે માનવીની પથ્થરમાં એતો ભગવાન ને ખોજે છે અને ભગવાન છે જેનીઅંદર એ વુદ્ધ માં બાપને વૃદ્ધાશ્રમ મોકલે છે... Facebook Twitter Whatsapp Newer Older