☢તાત્કાલિક ફોરવર્ડ કરો🔜
જાહેર ચેતવણી..:
હમણાં જ 150 થી વધારે દેશો માં થયેલ સાયબર અટેક ના કારણે બધા જ દેશો ને નુકશાન થયું છે..જે " રેનસમ વેર" નામ નો વાયરસ છે, જે તમારા કમ્પ્યુટર માં સરળતા થી ઘુસી મેં તમારું પીસી ડિસ્ટર્બ કરી નાખે છે, બધો ડેટા લોસ થઈ જાય છે, અને લોક થઈ જાય છે,
તાજેતર માં ગુજરાત માં અમદાવાદ માં 2 પોલીસ મથક માં, રાજકોટ, તેમજ સૌરાષ્ટ્રમાં અમુક જગ્યાએ આ વાયરસ એ સિસ્ટમ ને હચમચાવી નાખી છે...
✅આટલું ધ્યાન રાખો
(૧) જ્યાં સુધી સાયબર સિક્યુરિટી વાળા આ વાયરસ ને કાબુ માં ના કરે ત્યાં સુધી કોઈ પણ જાત નું ઓનલાઇન ટ્રાનસેક્સન ન કરવું
(૨)મોબાઈલ તેમજ લેપટોપ માં બેન્કિંગ ને લગતી કોઈ પણ સાઈટ માં લોગીન ના કરો
(૩) જુદી જુદી જાહેરાતો, અને લિંકો પર જવાનુ ટાળો
(૪) બે દિવસ પૂરતો ATM નો ઉપયોગ ન કરો, કેમ કે તેની સિસ્ટમ પણ હેક થયેલ છે
(૫) બિન જરૂરી ઈન્ટરનેટ કમ્પ્યુટરમાં હાલ પૂરતું ચાલુ ના રાખો
(૬) તમારા કમ્પ્યુટર કે મોબાઇલ માં સિક્યોરિટી ઓન કરી દો. ફાઇરવોલ ઓન રાખો
(૭) કોઈ પણ અજાણી વેબસાઇટ પર થી મુવી, સોન્ગ કે કઈ પણ ડાઉનલોડ ના કરશો..
(૮) Dance of the hillary નામનો વિડીયો કોઈએ ઓપન ના કરવો..તે મોટો વાયરસ છે
👆 આ મેસેજ ફોરવર્ડ કરો...
કારણ કે આ વાયરસ ખૂબ જ તેજી થી ફેલાઈ રહ્યો છે..
બધા ને મદદરૂપ થાવ..
🙏