ભારતનાં મહત્વના યુદ્ધ
__________
1) તરાઈ નું પ્રથમ યુદ્ધ
ઇ.સ. 1191
- (હરિયાણા)
પૃથ્વીરાજ ચૌહાણે મહંમદ ઘોરીને હરાવો
__________
2) તરાઈનું બીજું યુદ્ધ
ઇ.સ. 1192
મહમદ ઘોરી અનૅ પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચૅ( પૃથ્વીરાજ ચૌહાણની હાર)
__________
3) પાણીપતનું પ્રથમ યુદ્ધ
ઇ.સ.1526
(હરિયાણા)
બાબરે ઈબ્રાહીમ લોધી ને હરાવ્યો
__________
4) પાણીપત નું બીજું યુદ્ધ
ઇ.સ.1556
અકબર અને હેમુ વચ્ચે( તેમાં હેમુની હાર)
__________
5)પાણીપતનું ત્રીજું યુદ્ધ
ઈ.સ.1761
અહમદશાહ અબ્દાલી - મરાઠા વચ્ચૅ( મરાઠાની હાર )
__________
6) ખાંડવાનું યુધ્ધ
ઈ૰સ૰ 1527
બાબર અનૅ રાણા સાંગા વચ્ચૅ
( રાણા સાંગાની હાર)
__________
7) ચંદૅરાનું યુધ્ધ
ઈ૰સ૰ 1528
બાબરે મૅદનીરાયનૅ હરાવ્યો
__________
8)ઘાઘરનું યુધ્ધ
ઈ૰સ૰ 1529
બાબરે અફઘાનનૅ હરાવ્યા
__________
9)ચૌસાનું યુધ્ધ
ઈ૰સ૰ 1539
શૅરશાહ સુરીએ હુમાયુનૅ હરાવ્યો
__________
10) કનૌજનું યુધ્ધ
ઈ૰સ૰ 1540
શૅરશાહ સુરીએ હુમાયુનૅ હરાવ્યો
__________
11) તાલીકોટાનું યુધ્ધ
ઈ૰સ૰ 1565
વિજયનગર સામ્રાજ્ય નાશ પામ્યું૰
__________
12) હલ્દિઘાટીનું યુધ્ધ
ઈ૰સ૰ 1576
અકબરૅ મહારાણા પ્રતાપનૅ હરાવ્યા
__________
13) પ્લાસીનું યુધ્ધ
પશ્રિમ બંગાળ
ઈ૰સ૰ 1757 ( 23 જુન )
રોબટ ક્લાઈવે સિરાજ-ઉદ્-દૌલાનૅ હરાવ્યો
__________
14) વાડીવાસનું યુધ્ધ
ઈ૰સ૰ 1760
ફ્રાસ સામ્રાજ્યનું પતન
__________
15) બક્સરનું યુધ્ધ
ઈ૰સ૰ 1764 ( 22 ઓક્ટોબર )
અંગ્રેજોએ મીરકાસીમનૅ હરાવ્યો
પછી બંગાળ , બિહાર અનૅ ઓરીસ્સામાં સત્તા મળી૰
●═══════════════════●
Tags:
history