✨ RBI ની સ્થાપના - 1 એપ્રિલ 1935
નવી દીલ્હી
મુંબઇ
કોલકતા
ચેન્નઈ
(3)દૈવાસ ,મધ્યપ્રદેશમાં (4) નાશિક,મહારાષ્ટ્રમાં
- 1 રુપિયા ની નોટ પર નાણાં સચિવ ની સહી હોય છે.
-કોલકાતા
-હૈદરાબાદ
-નોઇડા
મેહરગઢ--પાકિસ્તાન
✍🏻મહાગઢ----ઉત્તરપ્રદેશ
✍🏻બુરજહોમ---કાશ્મીર
✍🏻ચિરાદ----બિહાર
✍🏻હુલ્લર---આંધ્રપ્રદેશ
✍🏻વૈદિક સંસ્કૃતિ માં યુદ્ધ ના દેવતા: ---ઇન્દ્ર
✍🏻સાંખ્ય દર્શન ના રચયિતા:--કપિલમુની
✍🏻ન્યાય દર્શન:---ગૌતમમુની
✍🏻યોગ દર્શન:---પતંજલિ
✍🏻વૌશેશિક દર્શન:--કણાદ
✍🏻પૂર્વ મીમાંસા:---જૈમીની
✍🏻ઉત્તર મીમાંસા:--બદરાયણ ઋષિ
SSA
સર્વ શિક્ષા અભિયાન
IED
ઈન્ટિગ્રેટેડ એજ્યુકેશન ઓફ ડિસ-એબલ્ડ ચાઈલ્ડ્સ
CCE
કન્ટિન્યૂઅસ એન્ડ કમ્પ્રિહેન્સિવ એવેલ્યૂએશન
ADEPTS
એડવાન્સમેન્ટ ઓફ એજ્યુકેશનલ પર્ફોમન્સ થ્રુ ટીચર્સ સપોર્ટ
BISAG
ભાસ્કરાચાર્ય ઈન્સ્ટિટ્યુર ફોર સ્પેસ એપ્લીકેશન એન્ડ જિઓ-ઈન્ફોર્મેટિક્સ
BALA
બિલ્ડીંગ એઝ લર્નિંગ એડ
BRC
બ્લોક રિસોર્સ સેન્ટર
BRP
બ્લોક રિસોર્સ પર્સન
BRG
બ્લોક રિસોર્સ ગૃપ
CRC
ક્લસ્ટર રિસોર્સ સેન્ટર
CRG
ક્લસ્ટર રિસોર્સ ગૃપ
CWSN
ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ
DDO
ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ ઓફિસર
DIET
ડિસ્ટ્રીક્ટ ઈન્સ્ટીટ્યુટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ
DPC
ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર
DPE
ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ એન્જિનિયર
DPEO
ડિસ્ટ્રીક્ટ પ્રાયમરી એજ્યુકેશન ઓફિસર
DPEP
ડિસ્ટ્રીક્ટ પ્રાયમરી એજ્યુકેશન પ્રોગ્રામ
EC
એજ્યુકેટિવ કમિટી
ECCE
અર્લી ચાઈલ્ડ હુડ કેર એન્ડ એજ્યુકેશન
GCERT
ગુજરાત કાઉન્સીલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ
GIAC
ગ્રાન્ટ ઈન એઈટ કમિટી
GOG
ગવર્મેન્ટ ઓફ ગુજરાત
GOI
ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા
IED
ઈન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ
KGBV
કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય
MIS
મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ
MTA
મધર ટીચર એસોસિએશન
NPEGEL
નેશનલ પ્રોગ્રામ ઓફ એજ્યુકેશન ફોર ગર્લ્સ એટ એલિમેન્ટ્રી લેવલ
PTA
પેરેન્ટસ ટિચર એસોસિએશન
RTE
રાઈટ ટુ એજ્યુકેશન
RTI
રાઈટ ટુ ઈન્ફોર્મેશન
SIP
સ્કૂલ ઈમ્પ્રુવમેન્ટ પ્લાન
SPD
સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર
SPO
સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસર
SSA
સર્વ શિક્ષા અભિયાન
STP
સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ
TLE
ટીચીંગ લર્નિંગ ઈક્વિપમેન્ટ
TLM
ટીચીંગ લર્નિંગ મટિરિયલ
TRP
ટેકનિકલ રિસોર્સ પર્સન
TT
ટીચર્સ ટ્રેનિંગ
UP
અપર પ્રાયમરી
VCWC
વિલેજ સિવિલ વર્ક કમિટી
VEC
વિલેજ એજ્યુકેશન કમિટી
VER
વિલેજ એજ્યુકેશન રજિસ્ટર
WCWC
વોર્ડ સિવિલ વર્ક કમિટી
WEC
વોર્ડ એજ્યુકેશન કમિટી
WER
વોર્ડ એજ્યુકેશન રજિસ્ટર
NCF
નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક
NUEPA
નેશનલ યુનિવર્સિટી એજ્યુકેશન પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન
PSTE
પ્રિ સર્વિસ ટીચર એજ્યુકેશન
CMDE
કરિક્યુલમ મટિરિયલ ડેવલપમેન્ટ એન્ડ ઈવાલ્યુએશન
ET
એજ્યુકેશનલ ટેકનોલોજી
P & M
પ્લાનીંગ એન્ડ મેનેજમેન્ટ
RESECO
રિમોટ સેન્સીંગ એન્ડ કોમ્યુનિકેશન સેન્ટર
DPO
ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફિસ
DRU
ડિસ્ટ્રીક્ટ રિસોર્સ યુનિટ
TDO
તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર
TPO
તાલુકા પ્રાયમરી ઓફિસર
EBB
એજ્યુકેશનલી બેકવર્ડ બ્લોક
EGS
એજ્યુકેશન ગેરેન્ટી સ્કિમ
WE
વર્ક એક્સપિરિયન્સ
MHRD
મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ
NCERT
નેશનલ કાઉન્સીલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ
SIM
સેલ્ફ ઈન્સ્ટ્રક્ટીવ મટિરિયલ
LEP
લર્નિંગ એનહાઉસમેન્ટ પ્રોગ્રામ
GEIC
ગુજરાત એજ્યુકેશનલ ઈનોવેશન કમિશન
SMC
સ્કૂલ મેનેજમેન્ટ કમિટિ
DISE
ડિસ્ટ્રીક્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ્સ ફોર એજ્યુકેશન
ICDS
ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ
IITE
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન
UNEP
યુનાઈટેડ નેશન્સ ઈવોલ્યુશન પ્રોગ્રામ
MPFL
માસ પ્રોગ્રામ ફોર ફન્કશનલ લિટરસી
CASE
સેન્ટર ફોર એડવાન્સ સ્ટડી ઈન એજ્યુકેશન
NKU
નેશનલ નોલેજ કમિશન
NTS
નેશનલ ટેલેન્ટ સર્વિસ
SCERT
સ્ટેટ કાઉન્સીલ ઓફ એજ્યુકેશન, રિસર્ચ એન્ડ ટ્રેનિંગ
ALM
એક્ટિવિટી લર્નિંગ મેથોડોલોજી
ABL
એક્ટિવિટી બેઝડ લર્નિંગ
MIS
મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ
SDC
સ્કૂલ ડેવલપમેન્ટ કમિટી
TSG
ટેકનિકલ સપોર્ટ ગૃપ
TSM
ટિચર્સ સપોર્ટ ગૃપ
TET
ટીચર એલિજિબિલીટી ટેસ્ટ
ICT
ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી
GER
ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો
GAP
ગુજરાત એચિવમેન્ટ એટ પ્રાયમરી
GR
જનરલ રજીસ્ટર
CAL
કમ્પ્યુટર આસિસ્ટેડ લર્નિંગ
CAI
કમ્પ્યુટર આસિસ્ટેડ ઈન્સ્ટ્રક્શન
IGNOU
ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી
UGC
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન
CBSE
સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન
CTE
કોલેજ ઓફ ટીચર એજ્યુકેશન
IASE
ઈન્સ્ટિટ્યુટ ઓફ એડવાન્સ સ્ટડીઝ ઈન એજ્યુકેશન
NIEPA
નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન પ્લાનીંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન
CCERT
સેન્ટર ફોર કલ્ચરલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ટ્રેનીંગ
RIE
રીજીયોનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન
ICAI
ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા
PTR
પ્યુપીલ ટિચર્સ રેશિયો
SIS
સ્ટેટ ઈમ્પ્લીમેન્ટેશન સોસાયટી
UEE
યુનિવર્સલ એલિમેન્ટ્રી એજ્યુકેશન
UPS
અપર પ્રાયમરી સ્કૂલ
*🏖જ્ઞાન કી દુનિયા🏖*🏖🌿 *mission Tet 1* 🌿🏖
*🏖શિક્ષણ સાથે જોડાયેલ ટૂંકાક્ષરી નામો*
SSA
સર્વ શિક્ષા અભિયાન
IED
ઈન્ટિગ્રેટેડ એજ્યુકેશન ઓફ ડિસ-એબલ્ડ ચાઈલ્ડ્સ
CCE
કન્ટિન્યૂઅસ એન્ડ કમ્પ્રિહેન્સિવ એવેલ્યૂએશન
ADEPTS
એડવાન્સમેન્ટ ઓફ એજ્યુકેશનલ પર્ફોમન્સ થ્રુ ટીચર્સ સપોર્ટ
BISAG
ભાસ્કરાચાર્ય ઈન્સ્ટિટ્યુર ફોર સ્પેસ એપ્લીકેશન એન્ડ જિઓ-ઈન્ફોર્મેટિક્સ
BALA
બિલ્ડીંગ એઝ લર્નિંગ એડ
BRC
બ્લોક રિસોર્સ સેન્ટર
BRP
બ્લોક રિસોર્સ પર્સન
BRG
બ્લોક રિસોર્સ ગૃપ
CRC
ક્લસ્ટર રિસોર્સ સેન્ટર
CRG
ક્લસ્ટર રિસોર્સ ગૃપ
CWSN
ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ
DDO
ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ ઓફિસર
DIET
ડિસ્ટ્રીક્ટ ઈન્સ્ટીટ્યુટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ
DPC
ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર
DPE
ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ એન્જિનિયર
DPEO
ડિસ્ટ્રીક્ટ પ્રાયમરી એજ્યુકેશન ઓફિસર
DPEP
ડિસ્ટ્રીક્ટ પ્રાયમરી એજ્યુકેશન પ્રોગ્રામ
EC
એજ્યુકેટિવ કમિટી
ECCE
અર્લી ચાઈલ્ડ હુડ કેર એન્ડ એજ્યુકેશન
GCERT
ગુજરાત કાઉન્સીલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ
GIAC
ગ્રાન્ટ ઈન એઈટ કમિટી
GOG
ગવર્મેન્ટ ઓફ ગુજરાત
GOI
ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા
IED
ઈન્ટિગ્રેટેડ એજ્યુકેશન ફોર ડિસેબલ
KGBV
કસ્તૂરબા ગાંધી બાલિકા વિદ્યાલય
MIS
મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ
MTA
મધર ટીચર એસોસિએશન
NPEGEL
નેશનલ પ્રોગ્રામ ઓફ એજ્યુકેશન ફોર ગર્લ્સ એટ એલિમેન્ટ્રી લેવલ
PTA
પેરેન્ટસ ટિચર એસોસિએશન
RTE
રાઈટ ટુ એજ્યુકેશન
RTI
રાઈટ ટુ ઈન્ફોર્મેશન
SIP
સ્કૂલ ઈમ્પ્રુવમેન્ટ પ્લાન
SPD
સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર
SPO
સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસર
SSA
સર્વ શિક્ષા અભિયાન
STP
સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ
TLE
ટીચીંગ લર્નિંગ ઈક્વિપમેન્ટ
TLM
ટીચીંગ લર્નિંગ મટિરિયલ
TRP
ટેકનિકલ રિસોર્સ પર્સન
TT
ટીચર્સ ટ્રેનિંગ
UP
અપર પ્રાયમરી
VCWC
વિલેજ સિવિલ વર્ક કમિટી
VEC
વિલેજ એજ્યુકેશન કમિટી
VER
વિલેજ એજ્યુકેશન રજિસ્ટર
WCWC
વોર્ડ સિવિલ વર્ક કમિટી
WEC
વોર્ડ એજ્યુકેશન કમિટી
WER
વોર્ડ એજ્યુકેશન રજિસ્ટર
NCF
નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક
NUEPA
નેશનલ યુનિવર્સિટી એજ્યુકેશન પ્લાનિંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન
PSTE
પ્રિ સર્વિસ ટીચર એજ્યુકેશન
CMDE
કરિક્યુલમ મટિરિયલ ડેવલપમેન્ટ એન્ડ ઈવાલ્યુએશન
ET
એજ્યુકેશનલ ટેકનોલોજી
P & M
પ્લાનીંગ એન્ડ મેનેજમેન્ટ
RESECO
રિમોટ સેન્સીંગ એન્ડ કોમ્યુનિકેશન સેન્ટર
DPO
ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફિસ
DRU
ડિસ્ટ્રીક્ટ રિસોર્સ યુનિટ
TDO
તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર
TPO
તાલુકા પ્રાયમરી ઓફિસર
EBB
એજ્યુકેશનલી બેકવર્ડ બ્લોક
EGS
એજ્યુકેશન ગેરેન્ટી સ્કિમ
WE
વર્ક એક્સપિરિયન્સ
MHRD
મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ
NCERT
નેશનલ કાઉન્સીલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ
SIM
સેલ્ફ ઈન્સ્ટ્રક્ટીવ મટિરિયલ
LEP
લર્નિંગ એનહાઉસમેન્ટ પ્રોગ્રામ
GEIC
ગુજરાત એજ્યુકેશનલ ઈનોવેશન કમિશન
SMC
સ્કૂલ મેનેજમેન્ટ કમિટિ
DISE
ડિસ્ટ્રીક્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ્સ ફોર એજ્યુકેશન
ICDS
ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ
IITE
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન
UNEP
યુનાઈટેડ નેશન્સ ઈવોલ્યુશન પ્રોગ્રામ
MPFL
માસ પ્રોગ્રામ ફોર ફન્કશનલ લિટરસી
CASE
સેન્ટર ફોર એડવાન્સ સ્ટડી ઈન એજ્યુકેશન
NKU
નેશનલ નોલેજ કમિશન
NTS
નેશનલ ટેલેન્ટ સર્વિસ
SCERT
સ્ટેટ કાઉન્સીલ ઓફ એજ્યુકેશન, રિસર્ચ એન્ડ ટ્રેનિંગ
ALM
એક્ટિવિટી લર્નિંગ મેથોડોલોજી
ABL
એક્ટિવિટી બેઝડ લર્નિંગ
MIS
મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ
SDC
સ્કૂલ ડેવલપમેન્ટ કમિટી
TSG
ટેકનિકલ સપોર્ટ ગૃપ
TSM
ટિચર્સ સપોર્ટ ગૃપ
TET
ટીચર એલિજિબિલીટી ટેસ્ટ
ICT
ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી
GER
ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો
GAP
ગુજરાત એચિવમેન્ટ એટ પ્રાયમરી
GR
જનરલ રજીસ્ટર
CAL
કમ્પ્યુટર આસિસ્ટેડ લર્નિંગ
CAI
કમ્પ્યુટર આસિસ્ટેડ ઈન્સ્ટ્રક્શન
IGNOU
ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી
UGC
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન
CBSE
સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન
CTE
કોલેજ ઓફ ટીચર એજ્યુકેશન
IASE
ઈન્સ્ટિટ્યુટ ઓફ એડવાન્સ સ્ટડીઝ ઈન એજ્યુકેશન
NIEPA
નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન પ્લાનીંગ એન્ડ એડમિનિસ્ટ્રેશન
CCERT
સેન્ટર ફોર કલ્ચરલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ટ્રેનીંગ
RIE
રીજીયોનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ એજ્યુકેશન
ICAI
ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા
PTR
પ્યુપીલ ટિચર્સ રેશિયો
SIS
સ્ટેટ ઈમ્પ્લીમેન્ટેશન સોસાયટી
UEE
યુનિવર્સલ એલિમેન્ટ્રી એજ્યુકેશન
UPS
અપર પ્રાયમરી સ્કૂલ
*💡જાણવા જેવું💡*
* ટેલિવિઝનની શોધ કોણે કરી? :- *જે. એલ. બેયર્ડ*
* રડારની શોધ કોણે કરી? :- *ટેલર અને યંગ*
* ગુરુત્વાકર્ષણની શોધ કોણે કરી? :- *ન્યૂટન*
* લીંબુ અને નારંગીમાં કયું એસિડ હોય છે :- *સાઇટ્રિક એસિડ*
* ડુંગળી અને લસણમાં ગંધ હોય છે :- *તેમાં હાજર પોટેશિયમને કારણે*
* X- કિરણોની શોધ કરી :- *રોન્ટજને*
* સ્કૂટર ના શોધક :- *બ્રાડ શૉ*
* રિવોલ્વર ના શોધક :- *કોલ્ટ*
* દરિયાની ઊંડાઈ માપવાનું સાધન :- *અલ્ટી મીટર*
* લેબોરેટરીમાં બનેલ પ્રથમ તત્વ :- *યુરિયા*
* ટેલિફોનના શોધક :- *ગ્રેહામ બેલ*
* ભારત દ્વારા છોડવામાં આવેલ પ્રથમ ઉપગ્રહ :- *આર્યભટ્ટ*
* પેન્સિલીન ના શોધક :- *એલેક્ઝાન્ડર ફ્લેમિંગ*
* ડાયનેમાઇટ ના શોધક :- *આલ્ફ્રેડ નોબેલ*
* ચંદ્ર પર ઉતરેલ પહેલો માણસ :- *નીલ આર્મસ્ટ્રોંગ*
* અવકાશમાં જનાર પ્રથમ માણસ :- *યુરી ગાગરીન*
* વિશ્વનું સૌથી મોટું ફૂલ :- *રેફ્લેસિયા*
* કયા વિટામિન માં કોબાલ્ટ હોય છે :- *B12*
* એનિમિયાને કયું વિટામિન મટાડે છે :- *B12*
* મેઘધનુષ્ય બનવાનું કારણે :- *વક્રીભવન (પ્રરાવર્તન)*
* યુરીયાને શરીરથી અલગ કરે છે :- *કિડની*
* માનવ ત્વચાનો રંગ બને છે :- *મેનાલીન ને કારણે*
* કાચા ફળોને પાકા કરવામાં મદદરૂપ :- *ઇથિલિન*
* માનવ હૃદયમાં કેટલા વાલ્વ હોય છે :- *ચાર*
* હસવનાર ગેસ :- *નાઇટ્રસ ઓક્સાઇડ – ફાઇન્ડર પ્રિસ્ટલી*
* દ્રાક્ષમાં હોય છે :- *ટર્ટરિક એસિડ*
તમે આસ્થા સંબંધિત ઘણા ચમત્કારો વિષે જાણ્યું હશે. ચમત્કારને કારણકે ભક્તોમાં ભગવાન પ્રતિ શ્રદ્ધા અને વિશ્વાસ વધી જાય છે. ભારતમાં બધા દેવ-દેવીઓના મંદિરો મિરેકલથી ભરી પડેલ છે. એક એવું જ ચમત્કારી મંદિર છે જ્યાં દીપક તેલ કે ઘી થી નહિ પણ પાણીથી સળગે છે.
આવું આજથી જ ન નહિ પણ પાછલા પાંચ વર્ષોથી થાય છે. આ મંદિર નળખેડાથી પંદર કિલોમિટરનાં અંતરે ગાડીયા ગામ નજીક કાલીસીંધી નદીના કિનારે ગડીયાઘાટ વાળા માતાજીનું છે. અહી દીવો પાણીથી પ્રગટે છે. માતાનો આ ચમત્કાર ભક્તો વચ્ચે આસ્થાનું પ્રતિક બન્યું છે. માતા નો આ ચમત્કાર જોવા માટે ભક્તો સેકડો સંખ્યામાં દુર દુરથી આવે છે.
સામાન્ય રીતે બધા મંદિરોમાં કે ઘરોમાં દીવો તેલ અને ઘી થી સળગતો હોય છે. વૈજ્ઞાનિક રીતે કહીએ તો તેલ એક જ્વલનશીલ પદાર્થ છે. જેના કારણે દીપકની જ્યોત સળગે છે. મધ્યપ્રદેશના માલવા સ્થિત આ મંદિર છે. આ મંદિર ખૂબ જ પ્રાચીન છે. આ મંદિર ‘ગડીયાઘાટ વાળા માતાજી’ નું છે.
અહી મંદિર માં દીપક સળગે એટલે પાણી નાખવામાં આવે છે. પાણી નાખતા જ પાણી પ્રવાહી અને ચીકણું થઇ જાય છે. જેના કારણે દીપક નિરંતર સળગતો રહે છે. પોતાની આંખો સામે પાણીથી દીપકની જ્યોત જોઇને ભક્તો આશ્ચર્યચકિત થઇ જાય છે.
મંદિરમાં પૂજા અર્ચના કરનાર પુજારી સિધ્ધુસિંહ જી ના અનુસાર પહેલા દેવીનો દીપક તેલથી સળગતો હતો. એક દિવસ તેને માતા એ સપનામાં દર્શન દીધા અને કહ્યું કે હવેથી પાણીથી દીપક સળગાવજો. માતા ના આદેશ અનુસાર પુજારીએ જયારે પાણીથી દીવો પ્રગટાવ્યો તો તે સળગી ઉઠ્યો. માતા ના આ ચમત્કારી આદેશનુસાર આજે આ મંદિરમાં દીવો સળગાવવા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે.
આ દીપક સળગાવવા માટે નજીકની કાલીસીંઘ નદી માંથી પાણી લાવવામાં આવે છે. પાણીથી સળગતો આ દીવો ચોમાસાના મોસમમાં નથી સળગતો કારણકે વર્ષાકાળમાં કાલીસીંઘ નદીનું જળ સ્તર વધવાથી આ મંદિર પાણીમાં ડૂબી જાય છે. જેથી અહી પૂજા કરવી સંભવ નથી. ત્યારબાદ દીપકને પુનઃ શારદીય નવરાત્રીના પહેલા દિવસે સળગાવવામાં આવે છે, જે આગલા ચોમાસા સુધી સળગી રહે છે.