*अगर शहद जैसा..*
*मीठा परिणाम चाहियें तो,*
*मधुमक्खियों की तरह,*
*एक रहना ज़रूरी है..*
*चाहे वो दोस्ती हो..*
*परिवार हो..*
*या अपना मुल्क हो..*
*अगर शहद जैसा..*
*मीठा परिणाम चाहियें तो,*
*मधुमक्खियों की तरह,*
*एक रहना ज़रूरी है..*
*चाहे वो दोस्ती हो..*
*परिवार हो..*
*या अपना मुल्क हो..*
ઘર માં નિયમ જ હતો કે ,જ્યારે
કોઇ પણ વ્યક્તિ બહાર જાય તો ,
પ્રભુ મૂરત પાસે ઘડી ઉભા રહી ને
*પ્રભુ ચાલો, સાથે રહેજો..!*
એવું પ્રભુ પાસે બોલીનેજ જાય...
આજે કેમ પણ દીકરી
વારે વારે હાથ પર ઘડિયાળ જોઈ
ખૂબ જ ઉતાવળી થઈ ને હાથ માં
ફાઇલ લેતાજ ઘરની બહાર ચાલી
ને ત્યાં જ મમ્મી એ તેને બૂમ પાડી
પાછી બોલાવી .
ખુબજ રઘવાટ સાથે હાથ
પરની ઘડિયાળ જોતા જ બોલી..
મમ્મી,ખૂબ જ મોડી છું,શું છે બોલ
ત્યાંજ મમ્મી બોલી, પ્રભુને પગે ન
લાગી ? પ્રભુ ને પગે લાગી ,સાથે
ચાલો કહીને જા બેટા..!
બેટા ! ઘડિયાળ તો આપણા
હાથમાં ભલે હોય...પણ સમય તો
પ્રભૂના જ હાથમાં છે.પ્રભૂને સાથે
રાખશું તો ક્યારેય મોડુ નહીં થાય.
ને...દીકરી બોલી પ્રભુ !સોરી સોરી
ચાલો પ્રભુ ,સાથે ચાલો............!
ને.....મમ્મી એ કહ્યું ,બેટા..! લાખ રૂપિયાની ઘડિયાળ ભલે ને..
આપણા હાથમાં ,પણ સમય તો..🌈🌈🌈પ્રભુ નાજ઼ હાથમાં.!!