મેહરગઢ--પાકિસ્તાન
✍🏻મહાગઢ----ઉત્તરપ્રદેશ
✍🏻બુરજહોમ---કાશ્મીર
✍🏻ચિરાદ----બિહાર
✍🏻હુલ્લર---આંધ્રપ્રદેશ
✍🏻વૈદિક સંસ્કૃતિ માં યુદ્ધ ના દેવતા: ---ઇન્દ્ર
✍🏻સાંખ્ય દર્શન ના રચયિતા:--કપિલમુની
✍🏻ન્યાય દર્શન:---ગૌતમમુની
✍🏻યોગ દર્શન:---પતંજલિ
✍🏻વૌશેશિક દર્શન:--કણાદ
✍🏻પૂર્વ મીમાંસા:---જૈમીની
✍🏻ઉત્તર મીમાંસા:--બદરાયણ ઋષિ
Tags:
janva jevu