current affairs 📜

ગુજરાતી સાહિત્ય પરિષદ ના નવા અધ્યક્ષ
🎯ચંદ્રકાંત ટોપીવાળા
🎟ગુજરાતી સાહિત્ય અકાદમી ના નવા અધ્યક્ષ
🎯વિષ્ણુ પંડયા
🎟ગુજરાત યુનિવર્સિટી ના નવા કુલપતિ
🎯હિમાંશુ પંડયા
🎟ગુજકોમાસોલ ના નવા ચેયરમેન
🎯દિલીપ સંઘાણી.
🎟ગુજરાત વિપક્ષ ના નવા નેતા
🎯મોહનસિંહ રાઠવા
🎟વીર નર્મદ દક્ષિણ ગુજરાતમાં યુનિવર્સિટી ના નવા કુલપતિ
🎯શિવેનદ ગુપ્તા
🎟ગુજરાત ના નવા પ્રથમ મહિલા (DGP) પોલીસ ખાતામાં વડા..
🎯ગીથા જોહરી
🎟ગુજરાત ના નવા મુખ્ય સચિવ
🎯જગદીશ નારાયણ સિંઘ
🎟ગુજરાત રાજ્ય ના નવા મુખ્ય માહિતી કમિશનર..
🎯વી એસ ગઢવી
🎟2017 નો સાહિત્ય રત્ન એવોર્ડ
🎯સાહિત્યકાર ભગવતીકુમાર્ શમાઁ
🎟2017 નો સાહિત્ય ગૌરવ એવોર્ડ
🎯દિનકર જોશી
🎟2017 શ્રી રમણભાઈ નીલકંઠ હાસ્ય એવોર્ડ
🎯તારક મહેતા
🎟ગુજરાત ના રાજ્યપાલ
🎯ઓમપ્રકાશ કોહલી
🎟ગુજરાત ના વિધાનસભા ના અધ્યક્ષ
🎯રમણલાલ વોરા
🎟ગુજરાત ના વિધાનસભા ના ઉપાધ્યક્ષ
🎯શંભોજી ઠાકોર
🎟ગુજરાત હાઇકોર્ટે ના મુખ્ય ન્યાયાધીશ
🎯આર સુભાષ રેડી
🎟ગુજરાત ના મુખ્યમંત્રી
🎯વિજય રૂપાણી
🎟ગુજરાત ના ઉપમુખયમંત્રી
🎯નીતિન પટેલ
🎟ગુજરાત ના મુખ્ય ચૂંટણી કમિશનર
🎯ડો. વરેશ સિંહા
➖➖➖➖➖➖➖➖➖➖

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post