VERB FORM
✅ Aim 👉 નિશાન તાકવું
✅ Beg 👉 ભીખ માંગવી
✅ Awake 👉 સક્રિય કરવું
✅ Bother 👉 ચિંતા કરવી
✅ Assist 👉 સહાય કરવી
✅ Darken 👉 ઘાટું કરવું
✅ Describe 👉 વર્ણન કરવું
✅ Enhance 👉 વધારવું
✅ Catter 👉 વ્યર્થ વાતો કરવી
✅ Collapse 👉 ધરાશાયી થવું
✅ Convict 👉 દોષિત ઠેરવવું
✅ Compute 👉 હિસાબ કરવો
✅ Land 👉 ઉતરાણ કરવું
✅ Load 👉 ભાર મુકવો
✅ Mock 👉 તિરસ્કાર કરવો
✅ Harvest 👉 ફસલ કાપવી
✅ Ignore 👉 ઉપેક્ષા કરવી
✅ Insist 👉 આગ્રહ કરવો
✅ Jolt 👉 જટકો આપવો
✅ Eject 👉 બહાર કાઢવું
✅ Exploit 👉 શોષણ કરવું
✅ Forbear 👉 સહન કરવું
✅ Grind 👉 દળવું
✅ Graze 👉 ચરવું, ચરાવવું
✅ Object 👉 વિરોધ વ્યક્ત કરવો
✅ Own 👉 પોતાનું હોવું
✅ Presume 👉 સાચું માનવું
✅ Puzzle 👉 મૂંઝવવું
✅ Recite 👉 પાઠ કરવો
✅ Remind 👉 યાદ કરાવવું
✅ Sink 👉 ડૂબવું
✅ Swear 👉 સોગંધ ખાવા
✅ Shout 👉 બૂમ પાડવી
✅ Treat 👉 વર્તન કરવું
✅ Wed 👉 પરણવું
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
Tags:
English