science questionnaire of the day


1. સિમેન્ટની શોધ કોણે કરી હતી ?
✏️ જોસેફ એસ્પડીન

2. માઇક્રોબાયોલોજીના પિતા.....?
✏️ લુઈ પાશ્વર

3. કુષ્ઠ રોગમાં શરીરનું કયું અંગ પ્રભાવિત 
     થાય છે ?
✏️ ચામડી 

4. "વિડાલ ટેસ્ટ" ક્યાં રોગના નિદાન માટે 
    કરવામાં આવે છે ?
✏️ ટાઈફોઈડ

5. ક્યાં તાપમાને  સેલ્શિયસ અને ફેરનહિટ
     નો આંક સમાન રહે છે ?
✏️ 【 - 40 °】

6. "યલો કેક" તરીકે કોણ ઓળખાય છે ?
✏️ યુરેનિયમ ઓક્સાઇડ 

7. પાણીનું વૈજ્ઞાનિક નામ .....?
✏️ હાઇડ્રોજન ઓક્સાઇડ

8. વિમાનની ઝડપ માપવાના સાધનને શું 
     કહેવાય છે ?
✏️ રેકોમીટર

9. આયોડીન ટરકોલાઈડ  નામની  પ્લેગની
     દવા શોધનાર કોણ....?
✏️ ત્રિભુવનદાસ ગજ્જર

10. આધુનિક આવર્ત કોષ્ટકમાં અધાતુ 
    તત્વોને કઈ બાજુ મૂકવામાં આવ્યા છે?
✏️  જમણી

11. સલ્ફર  મેળવવા  માટે  કઈ  પદ્ધતિનો 
       ઉપયોગ કરવામાં આવે છે ?
✏️ ફ્રાશ પદ્ધતિ

12. ભારતમાં "આંકડાશાસ્ત્રના પિતામહ" 
       તરીકે કોણ ઓળવામાં આવે છે ?
✏️ પ્રશાંતચંદ્ર મહાલનોબીસ

13. ફળોના અભ્યાસ સંબંધિત વિજ્ઞાનને
        ક્યાં નામથી ઓળખવામાં આવે છે ?
✏️ પોમોલોજી 

14. ગાઉગર  મૂલર  કાઉન્ટર  સાધન  શું 
       માપવા માટે વપરાય છે ?
✏️ રેડિયો એક્ટિવિટી

15. આધુનિક રોકેટના પિતા .....?
✏️  રોબર્ટ એચ. ગોડાર્ડ 

16. નરી આંખે ચંદ્રની  સપાટી  પર દેખાતાં
       કાળા ધાબા  જેવા પ્રદેશોને  ક્યાં નામે
       ઓળખાય છે ?
✏️ મારિયા 

17. કોપર સલ્ફેટનું સામાન્ય નામ...?
✏️ મોરથુથું

18. માખણમાં કયો એસિડ હોય છે ?
✏️ બ્યુટ્રીક એસિડ (બ્યુટારિક)

19. દિલ્હીમાં આવેલ  જંતર  મંતર  વેધ- 
       શાળાના રચિયતા કોણ છે ?
✏️ સવાઈ જયસિંહ 2

20. કોકોમાં કયો ઉત્તેજક પદાર્થ હોય છે ?
✏️ થિયોબ્રોમિન

21. આથવણ  માટે  કઈ ફૂગનો  ઉપયોગ
       થાય છે ?
✏️ ફંગલ સેલ્યુલોઝ 

22. સૌથી  વધારે  મજબૂત  મગજ  અને 
       હદય  ક્યાં  પ્રાણીનું  છે ?
✏️ ઘોડા

23. પારાની સંજ્ઞા જણાવો.
✏️  Hg

24. દવા  ભરવાની  શીશી  બનાવવા  ક્યાં 
       પ્રકારનો  કાચ વપરાય છે ?
✏️ પાયરેક્સ

25. બટાકા અને ડુંગળી જેવા ખાદ્ય પદાર્થ
      ને લાંબા સમય સાચવવા તેનાં પર ક્યાં
     કિરણોનો મારો ચલાવવામાં આવે છે ?
✏️  ગેમા કિરણો

26. પેટ્રોલને બીજા ક્યાં નામથી ....?
✏️  ગેસોલીન

27. ગ્લુકોમાને ગુજરાતીમાં શું કહે છે ?
✏️  ઝામર

28. મનુષ્યની  આંખ  સામાન્ય  રીતે  ક્યાં 
       રંગના પ્રકાશથી ઠંડક અનુભવે છે ?
✏️ લીલો

29. શરીરમાં બ્રુનરની  ગ્રંથિઓ ક્યાં જોવા 
        મળે છે ?
✏️ મોટા આંતરડામાં

30. "વિજ્ઞાનના જાદુગર" તરીકે  જાણીતા
        વૈજ્ઞાનિક કોણ....?
✏️ ન્યુટન 
➰➰➰➰➰➰➰➰➰➰©

 ✍️  ✍️ 👑
Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post