♻️ PSI/ASI GK - 2/5/2015 ની પરિક્ષા માં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાન ના પ્રશ્ન
🩸 હેવી વોટરનું બીજું નામ શું છે ?
A ) હેવીરેમ
B ) સોનેરીયમ
C ) ડયુટેરીયમ ✅
D ) યુગોરીમ
🩸 પ્રકાશવર્ષ શું માપવાનો અંતર છે ?
A ) પ્રકાશ તિવ્રતા
B ) સમય
C ) અંતર ✅
D ) પ્રકાશની શક્તિ
🩸 એકસ - રેની શોધ કોણે કરી હતી ?
A ) ઝેનર
B ) મેડમ કયુરી
C ) રોન્ટેઝન ✅
D ) આર્કીમીડીઝ
🩸 સુકો બરફ કોને કહે છે ? -
A ) આઈસોકસાઈડ
B ) ડીસ્ટ્રીલ વોટર
C ) સલ્ફર ડાયોકસાઈડ
D ) ઘન કાર્બનડાયોકસાઈડ✅
🩸 પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ કયો છે ?
A ) શુક ✅
B ) ગુરૂ
c ) બુધ
D ) નેશ્મન
🩸 નીચે પૈકી કયો બોમ્બ સૌથી વધુ વિઘાતક છે ?
A ) અણુ બોમ્બ
B ) હાઈડ્રોજન બોમ્બ ✅
C ) ન્યુટ્રોન બોમ્બ
D ) ત્રણમાંથી કોઈ નહીં
🩸 ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે ? '
A ) આરકીમીડીઝ ✅
B ) યુકલીડ
C ) એરીસ્ટોટલ
D ) પ્લેટો
🩸 એઈડસ રોગ માટે કયો ટેસ્ટ કરવો પડે છે ?
A ) સી.બી.ટી.એસ
B ) એચ. આઈ. વી.
C ) એલીસા ( Elisa ) - ✅
D ) એસ. જી. પી. ટી.
🩸 હૃદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યું હતું ?
A ) ક્રીશ્ચન બર્નાડ ✅
B ) માર્ટીન કલાઈવ
C ) રોબર્ટ વેલનબર્ગ
D ) એલેક્ઝાંડર ફલેમિંગ
🩸 આગ ઓલવવા કયા વાયુની જરૂર છે .
A ) નાઈડ્રોજન
B ) અંગારવાયુ ✅
C ) ઓક્સિજન
D ) કલોરિન
🩸 મરઘી ઈંડાનું સેવન કરે તે પછી ઈંડામાંથી બચા કેટલા અઠવાડીયામાં બહાર આવે છે ?
A ) બે
B ) ત્રણ ✅
C ) ચાર
D ) એક
🩸 લીફટની શોધ કોણે કરી છે ?
A ) જોસેફ વાન
B ) પીટર ગોલ્ડમાર્ક
C ) એલિસા ઓટીસ ✅
D ) બ્રુનેલ ઓટીસ
🩸 સર્પગંધામાંથી શું મળી આવે છે ?
A )રીસ્પીન ✅
B ) નિકોટીન
C ) મોર્ફન
D ) ક્વિનાઈન
🩸 લેસર ( LASER ) નું પુરૂ નામ શું છે ? A )લાઈટ એમ્પ્લીફાયર ઓફ રેડીએશન રિટમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયેશન
B ) લાઈટ એમ્પ્લીફીકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયેશન ✅
C ) લાઈટ એમ્પ્લીફીકેશન બાય સ્ટિમ્યુલેટેડ એમીશન ઓફ રેડિયોએકટીવીટી
D ) આમાનું કોઈ પણ નહીં
🩸 સુપર સોનિક શબ્દો શેના માટે વપરાય છે ?
A ) હવાની ગતિ
B ) અવાજની ગતિથી વધારે ગતિ ✅
C ) અવાજની ગતિથી ઓછી ગતિ
D ) ત્રણમાંથી એક પણ નહીં
🩸 એન્ટીબાયોટીકસ કોને નષ્ટ કરે છે ?
A ) બેકટેરીયા ✅
B ) વાઈરસ
C ) ફુગ
D ) પ્રજીવક
〰〰〰〰〰〰〰〰〰〰〰〰〰
Tags:
સામાન્ય વિજ્ઞાન