21 June 2017

a real friendship

          સાચી મિત્રતા ઓશીકા જેવી હોય છે,

થાક્યા હોવ ત્યારે તેની સાથે તમે હળવા થઈ શકો,

        દુઃખમાં તેના પર આંસુ વહાવી શકો,

ગુસ્સામાં તેને મુક્કા મારી શકો અને

                      ખુશીમાં તેને ભેટી શકો....

No comments: