02 June 2017

Questions of the day 😋🙂

શિક્ષક :
૧) તેણે વાસણ ધોયાં
૨) તેણે વાસણ ધોવા પડ્યાં
આ બંને વાક્ય માં શું તફાવત છે ?

હોનહાર વિદ્યાર્થી :
પ્રથમ વાક્ય માં કર્તા અવિવાહિત છે,
જયારે બીજા વાક્ય માં કર્તા વિવાહિત છે.

સાહેબ અેકાંતમા 20 મીનીટ રોયા
😂😂😂

No comments: