06 June 2017

Repiter

બે મિત્રો દસમાંની પરીક્ષામાં નપાસ થયા

એક મિત્ર ➖કંટાળી ગયા યાર ચાલ આત્મહત્યા કરી લઈએ

બીજો ➖ચસકી ગયું છે? બાલમંદિરથી ફરી ભણવું પડશે રહેવા દે........🙄
😜😜😜😜😜😜

No comments: