Promise

રક્ષાબંધન વિષેશ..

ભાઈ :-  તને  ભેંટ મા શુ જોઈએ છે બોલ..
બહેન :- એક વચન જોઈએ છે બસ..

ભાઈ :- કેવું વચન .. ??
બહેન :- કોઈ દી માં બાપ ને
વ્રુદ્ધાશ્રમ મા ન મૂકી આવતો ..

ભાઈ  :- તુ પણ વચન આપ કે

ક્યારેય તારા સાસુ સસરા થી
એમના દીકરા ને દૂર નહી કરીશ..

🌴 . . . . . . 🙏🏻 . . . . . . 🌴

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post