Selfish manas

નાની વાત છે.,

સમજાઈ તેને વંદન.,ના સમજાય તો અભિનંદન

"એક કચરા પેટી માં પડેલી રોટલી ને કુતરા એ પૂછ્યું તું કેમ આયા પડી છો.,?

રોટલી એ ખૂબ સરસ જવાબ આપ્યો.,

માણસ ની ભૂખ સંતોષાઈ ગઈ એટલે.,એ તેની "ઔકાત" ભૂલી ગયો છે.,"

🌹😳😳😳😳🌹

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post