Home નિરલ ની કલમે રેતી નો પર્વત રેતી નો પર્વત niral patel January 17, 2018 0 સમુદ્રમાં રેતી નો પર્વત તરી ગ્યો, ઉતાર-ચડાવ વાળું જીવન માનવી જીવી ગ્યો, ઉછળતા મોજાઓ પરથી મુકામ પાર કરી ગ્યો, મંદ-મંદ પવનની લહેરો પર ઝોકા એ ખાઈ ગ્યો, કેટલીકવાર વાદળની જેમ વરસી ગ્યો, કેટલીકવાર મેઘ ની જેમ ગરજી ગ્યો, સમુદ્રમાં રેતી નો પર્વત તરી ગ્યો. Tags: નિરલ ની કલમે Facebook Twitter Whatsapp Newer Older