3 things

૧. ત્રણ વસ્તુ જીવન માં એક જ વાર મળે છે.*
૧. માતા-પિતા
૨. સમય
3. મિત્ર'

*૨. ત્રણ વસ્તુ સમજી વિચારીને ઉઠાવવી.*
૧. પગલું
૨. કસમ
૩. કલમ

*૩. ત્રણ વસ્તુ વિચારીને કરો.*
૧. પ્રેમ
૨. વાત
3. નિર્ણય

*૪. ત્રણ વસ્તુ કોઈ ની રાહ નથી જોતી.*
૧. મૃત્યુ
૨. સમય
૩. ઉંમર

*૫. ત્રણ વસ્તુ ને નાની ન સમજો.*
૧. દેવું
૨. જવાબદારી
૩. સંબધ

*૬. ત્રણ વસ્તુ હંમેશા દુઃખ આપે છે.*
૧. દગો
૨. ગરીબી
૩. યાદો

*૭. ત્રણ વસ્તુથી હંમેશા તમે ખુશ રહેશો.*
૧. ભગવાન
૨. કુટુંબ અને
૩. મિત્રતા

સમજાય એને બે હાથ જોડી વંદન🙏🏻 ન સમજાય એને રામ રામ...

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post