Strange things happens , it happens ||

Anic_an_engineer
By -

ગામમાં લીમડા ઘટતા જાય છે અને ઘરમાં કડવાશ વધતી જાય છે..!!*
*સાહેબ...*
*હોઠો પરથી સુગર ઘટી છે ત્યારથી લોહીમાં વધી છે.*

*મંદિરોમાં પણ cctv મુકાય છે;*
*અજીબ જમાનો આયો*
*સાહેબ*....
*આખી દુનિયાનું ધ્યાન* *રાખવાવાળા પર પણ ધ્યાન રખાય છે.*

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !