25 Beautiful lines for whatsapp and facebook

जिंदगी  सुंदर  है  पर मुझे.*
     *जीना  नहीं  आता,*
*हर  चीज  में  नशा  है  पर मुझे.*
     *पीना  नहीं  आता,*
*सब   मेरे  बिना  जी  सकते  हैं,*
*र्सिफ  मुझे अपनों के  बिना....*
     *जीना  नहीं  आता....!*
✨✨✨✨✨✨✨✨✨

🎋✌सारा जहा उसी का है
             जो मुस्कुराना जानता है
         रोशनी भी उसी की है जो शमा
                 जलाना जानता है
      हर जगह मंदिर मस्जिद गुरूद्वारे है।
      लेकीन इश्वर तो उसीका है जो
            "सर" झुकाना जानता है!🎋✌

✨✨✨✨✨✨✨✨✨

               हर पतंग जानती है,
            अंत में कचरे मे जाना है
            लेकिन उसके पहले हमे,
          आसमान छूकर दिखाना है ।
       ​" बस ज़िंदगी भी यही चाहती है "​

✨✨✨✨✨✨✨✨✨✨
     

OPEN*  और  *CLOSE*
        *दोनों  विरोधी  शब्द  है,*

                *'लेकिन'*
  *कितनी  मज़े  की  बात  है  कि,*

        *हमारा  *मन  OPEN*
      *उसी  के  सामने  होता  है,*

             *जो  हमारे  बहुत*
         *CLOSE होता  है.!*          
     .
✨✨✨✨✨✨✨✨✨
કોઈ પણ જાતનો સબંધ હોય
પણ જ્યારે એમાં વિશ્વાસ ખુટે છે
ત્યારે જ એ તુટે છે
પછી ભલે ને એ 🤝દોસ્તી હોય કે પ્રેમ.
✨✨✨✨✨✨✨✨

દરવાજા પર લખ્યું હતું : “મને બોલાવશો નહી હું દુઃખી છું.” સાચો મિત્ર અંદર જઇને બોલ્યો : “માફ કરજે મને વાંચતા નથી આવડતું.”

✨✨✨✨✨✨✨✨✨

*દરેક માણસ રોઈને બતાવે એ જરૂરી તો નથી,*
*કોઈ વાર સ્માઈલ પાછળ પણ ઘણું દુઃખ છુપાયેલું હોય છે !*
✨✨✨✨✨✨✨✨✨

   વિશ્વાસ ની વાત ના કરો સાહેબ
#વિશ્વાસ એકવાર જ થાય

બીજી વાર તો કરો તો તે
#આશા કહેવાય..
✨✨✨✨✨✨✨✨✨

શું "જતું"કરવું
       અને
શું "જાતે"કરવું
  એ જો સમજાઇ જાય
       તો સ્વગઁ અહીંજ છે....
✨✨✨✨✨✨✨✨✨

આકાશમાં ઉડતા એક ફુગ્ગા ઉપર
      બહુ સરસ લખ્યું હતું કે,

*જે બહાર છે તે નહી પણ જે અંદર છે,
    તે માણસને ઉપર લઇ જાય છે*
✨✨✨✨✨✨✨✨✨

           *ગમતી વ્યક્તિથી દુઃખ લાગે ત્યારે આ વાક્ય યાદ રાખવું*

*દુઃખ મહત્વનું હોય તો વ્યક્તિ ભૂલી જવી અને વ્યક્તિ મહત્ત્વની હોય તો દુઃખ ભૂલી જવું.
✨✨✨✨✨✨✨✨✨

જો તમારા મીઠા બે શબ્દથી કોઈને સો ગ્રામ લોહી ચડતું હોય તો એ રક્તદાન બરાબર જ છે... *હસતાં રહો હસાવતાં રહો...*
✨✨✨✨✨✨✨✨✨

જીવન માં કોઈ માણસ ને તમે રડાવો તો તમારે *હવન* કરવા થી પણ કોઈ ફાયદો નથી..

અને રોજ ૧ વ્યક્તિ ને તમે જો હસાવી શકો તો *અગરબત્તી* કરવાની પણ જરૂર નથી...
✨✨✨✨✨✨✨✨✨

कम बोलो पर सब कुछ बता दो, ख़ुद ना रूठो और सबको हंसा दो, यही राज है जिन्दगी का, जियो और जीना सिखा दो.
✨✨✨✨✨✨✨✨✨

आपकी नयी सुबह इतनी सुहानी हो जाये,
दुखों की सारी बातें आपकी पुरानी हो जायें,
दे जाये इतनी खुशियां यह नया दिन,
कि ख़ुशी भी आपकी दीवानी हो जाय.
✨✨✨✨✨✨✨✨✨

"હું છું ને"

ભગવાન બોલ્યા:  ‘વિશ્વાસ રાખ કે હું છું.
હું જે કરીશ, જે યોજના બનાવીશ એ તારા સારા માટે જ હશે.
જીવનમાં જે કંઈ સારું-ખરાબ થાય એની સાચી અસર લાંબા ગાળે સમજાશે.
મારા કોઈ કાર્ય પર શંકા ન કર, શ્રદ્ધા રાખ.
જીવનનો ભાર તારા માથે લઈને ફરવાને બદલે મારા ખભે મૂકી દે.
        ✨✨✨✨✨✨✨✨✨

*મને નથી ખબર પાપ અને પુણ્ય શું છે ?*
*બસ એટલી ખબર છે કે,*
*જે કાર્ય કરવાથી કોઈનું દીલ દુભાય તો પાપ*
*અને*
*કોઈના ચહેરા પર હસી આવે તો  પુણ્ય*
✨✨✨✨✨✨✨✨✨

*સમય અને શક્તિ કોઇ દિવસ*
     *એવા વ્યક્તિ પાછળ*
       *બરબાદ નાં કરવા*
              *કે જેને*
     *ગમે તેટલા ઉપયોગી  થવા છતાં*
    *તમારા કરતાં બિજા જ*
            *સારા લાગે*
✨✨✨✨✨✨✨✨✨

*✨સમય ભલે દેખાતો નથી,*
*પણ ઘણુંબધું દેખાડી જાય છે...*
        *✨આપણ ને "કેટલા" ઓળખે છે એ મહત્વ નું નથી*,
*"શા માટે" ઓળખે છે એ મહત્વનું છે..* .

✨✨✨✨✨✨✨✨✨

💮 ​​हरिवंशराय बच्चन की एक सुंदर कविता​​ ...

​खवाहिश  नही  मुझे  मशहूर  होने  की​।
​आप  मुझे  पहचानते  हो  बस  इतना  ही  काफी  है​।

​अच्छे  ने  अच्छा  और  बुरे  ने  बुरा  जाना  मुझे​।
​क्यों  कि  जिसकी  जितनी  जरुरत  थी  उसने  उतना  ही  पहचाना  मुझे​।
✨✨✨✨✨✨✨✨✨

❛ઝીંદગી ને પણ ક્યારેક રેઢી મૂકી દેવી જોઈએ સાહેબ, કેમ કે બહુ સાચવી ને રાખેલી વસ્તુ ક્યારેક મળતી જ નથી.❜
✨✨✨✨✨✨✨✨✨

​દીવો માટીનો હોય કે સોનાનો​
                   ​પરંતુ​ 
​તેના દ્વારા મળતો પ્રકાશ કેટલો​, 
            ​તે મહત્વનુ છે.​
            ​તેવી જ રીતે​
  ​મીત્ર અમીર છે કે ગરીબ તે નહીં,​
​સંકટ સમયે કેટલો ઉપયોગી​
            ​તે મહત્વનું છે​
✨✨✨✨✨✨✨✨✨

  *🌹माना कठिनाई आने से आदमी अकेला हो जाता है,*
*पर कठिनाई आने पर ही अकेला व्यक्ति मजबूत होना सिख जाता है!!
           _*🌹कभी टूटते हैं,*_
       _*तो कभी बिखरते हैं…*_
       _*विपत्तियों में इन्सान,*_
        _*ज्यादा निखरते हैं…*_*
✨✨✨✨✨✨✨✨✨

सबसे ज्यादा सच्चे किस्से*
     *"शराबखाने" ने सुने है..*
*वो भी हाथो मे जाम लेकर..*
           
         *और.....*

*सबसे ज्यादा झुठ*
  *"अदालत" ने सुने है..*
*वो भी हाथो मे गीता लेकर..*

  ✨✨✨✨✨✨✨✨✨

  
        

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post