આ શ્લોકનો અર્થ શુ થાય?

બકાએ  એના  સંસ્કૃતના પ્રોફેસર ને  પૂછ્યું:-
       સાહેબ,

    "हीन शोरक नपाम्रधु।
    

આ શ્લોકનો અર્થ શુ થાય?

પ્રોફેસર સાહેબે ખૂબ વિચાર્યું,

ઘણી ચોપડીઓ વાંચી..

આખી લાયબ્રેરી ફરી વળ્યાં ..

ગુગલ પણ જોયું...

પણ કશું નહીં સમજાયું.

4 દિવસ પછી પ્રોફેસર  બકા પાસે આવ્યાં
અને સમર્પણ ભાવે પુછ્યું કે,

અરે બકલા...
તેં આ શ્લોક ક્યાં વાંચ્યો...???
મને આનો અર્થ સમજતો જ નથી.

બકો થોડુ હસ્યો ને કહે,
સાહેબ આમાં શ્લોક બ્લોક જેવું કાંઇ જ નથી જરા ઊલટું વાંચી જુઓ... સમજાય જશે
.
સાહેબે ઉલ્ટું  વાંચતાની સાથે...

જે પડી ગયા  તે...

હજી બેભાન   જ  છે.

😂😂😜😆🤡🤣😂😃😁😨😆😂😃😃🚭

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post