*👌નાની વાર્તા લખી છે 👌*
*🍃સમય હોય તો વાંચજો.*
-----------------------------------------------------
*👮એક છોકરાની સગાઈ થઈ.*
*👩બંને ખૂબ ખુશ હતા.*
*🌹બે જણા ફરવા ગયા તો*
*🌳છોકરાની કાર નો*
*🍄અકસ્માત થતા રહી ગયો.*
*🌺થોડા ટાઇમ પછી ફરી*
*🍀એ લોકો ફરવા ગયા*
*🌴ફરી છોકરાની કારનો અકસ્માત થયો*
*🌿છોકરીને કંઈ ન થયું પણ*
*🌾છોકરાને બહુ ગંભીર ઈજા થઈ..*
*🌲ઘણા મહિના પછી છોકરો સાજો થયો*
*🍄પણ છોકરાના ઘર વાળાને અને*
*💐છોકરાને શંકા જવા લાગી કે*
*🌹જ્યારથી આ છોકરી*
*🌷એના જીવનમાં આવી છે*
*🍀ત્યારથી એમને કૈક ને કૈક*
*🌻ખરાબ થવા લાગ્યું છે.*
*🌵એવું માની ને એમણે છોકરી સાથે*
*🌻સગાઇ તોડી નાખી..*
*🌸છોકરી આઘાત સહન ના કરી શકી*
*🌵અને એને આત્મહત્યા કરી દીધી..*
*🌱સમય વીતતો ગયો પણ*
*🌺છોકરાનું ક્યાય નક્કી થતું ન હતું...*
*🍂પછી એક દિવસ છોકરો*
*🌳જ્યોતિષ ને બતાવવા ગયો...*
*🌼જ્યોતિષે કુંડળી જોઈ ને કીધું કે*
*🌸તમે તો થોડા સમય પેહલા જ*
*🌴મરી ગયા હોવા જોઈએ*
*🍁નક્કી તમે કોઈક ના નસીબથી*
*🍁બચી ગયા હશો..*
*🍃આ સંભાળતા જ છોકરાને*
*🍁અહેસાસ થયો કે*
*🌿જે છોકરી ને મેં છોડી દીધી હતી*
*🌾એના નસીબથી જ હું બચી ગયો હતો.*
*🌲બસ આ જ આઘાતમાં ને આઘાતમાં*
*🍄ગાડી ચલાવતા એનો અકસ્માત થયો*
*🍀અને એ પણ મારી ગયો....*
*🌷નોંધ : કોઈ પણ આવનારી લક્ષ્મી પર*
*🌵દોષ દેતા પહેલા પોતાના નસીબ વિશે*
*🌺વિચારી લેવું જોઈએ.*
*🌹લક્ષ્મી હંમેશાં ઘરમાં ખુશી જ લાવે છે*
*🌻એ ભલે ને પછી વહુ હોય કે*
💐 *દીકરી......* 💐
----------------------------------------------------
Tags:
stories