Important questions for upcoming government exam

નરસિહ મહેતા ઍવોડ ક્યાં વ્યકિત ના હાથે આપવામાં આવેછે ??
મોરારીબાપુ
ગુજરાત ના ઉદ્ઘાટન સમયે ક્યુ ગીત ગાવામાં આવ્યું હતું ?
 વૈષ્ણવજન તો તેને રે કહીએ....
' ભગવતગો મંડળ ' શબ્દ કોષ ને કેટલા ભાગમાં વહેંચવામાં આવેલું છે??       
    9 ભાગ માં
" ભગવતગૌમનડલ " ને બનાવતા કેટલો સમય લાગ્યો??
 26 વર્ષ

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post