मन का झुकना बहुत जरूरी है,_*
*_केवल सर झुकाने से.._*
*_परमात्मा नही मिलते !_*
*_ताक़त अपने लफ्ज़ो में डालो_*
*_आवाज में नही.._*
*_क्योंकि फसल बारिश से उगती है,_*
*_बाढ़ से नही..
---------------------------------------------------
*" सवेरा तो रोज ही होता है परन्तु शुभप्रभात क्या होता है"*
*बुद्ध ने बहुत ही सुन्दर जबाब दिया*
*" जीवन में जिस दिन आप अपने* *अंदर के बुराईयो को समाप्त कर उच्च विचार तथा अपनी आत्मा को शुद्ध करके दिन की शुरुआत करते हो वही शुभप्रभात होता है ....*
---------------------------------------------------
ઓછુ ભણે તે કામ છોડે......
વધુ ભણે તે ગામ છોડે......
વિલાયત ભણે તે "રામ" છોડે....
અને
જેને સત્પુરૂષ સમજાય તે સંસાર છોડે....
જીવન માં દુ:ખ પડે તો મુખને સદા
હસાવજો...
કોઈ લાખો રૂપિયા ચરણે ધરે તો..
ઠૂકરાવજો ..
પણ....સબંધ રાખે જે દિલ થી
તેને જીવન ભર
નીભાવજો..👌
--------------++--+----++-----------------
પોતાનો પરિચય જો પોતે જ આપવો પડે તો સમજવું કે સફળતા હજુ દુર છે.
---------------------------------------------------
*દરેકને ગમવું* ક્યાં જરુરી છે?
*મને ગમતાઓને*
*હું ગમું* એટલું જ બસ છે...
---------------------------------------------------
*ભૂલા* પડવાનો એકજ *ફાયદો* છે
કેટલાક
*નવા માર્ગ* નો *પરિચય* થાય છે.
*અજાણ્યા* નો *સંગ* થાય છે
અને
*જાણીતા* ની *પરખ* થાય છે.....
---------------------------------------------------
*"નામ અને ઓળખાણ ભલે નાની હોય*
*પણ આપણી પોતાની હોવી જોઈએ."*
*મોઢા ઉપર કહેનાર મળે તો નસીબદાર છો તમે*
*બાકી પાછળ બોલનારની તો લાઈનો લાગેલી છે....*
---------------------------------------------------
*થાક દરેક વ્યક્તિને લાગે છે*
*કોઈકને જિંદગીથી તો......*
*કોઈકને જવાબદારીઓથી*
---------------------------------------------------
*"સપના" તોડજો*!!!!
*પણ*
*"સંપ" ના તોડતા*
_💞😴બસ ખાલી *હસતાં* રહો...
---------------------------------------------------
જ્યારે કોઈ સાથ👬 ના આપે ને,
ત્યારે અરીસા સામે ઉભુ રેવાનું,
ને કેવાનું,
તું ચિંતા ના કર, 👍🏻 આપણે ☝🏻એકલા લડી લેશું.
---------------------------------------------------
. *सबसे बड़ा योग...*
👍🏼
*एक दूसरे*
का
*सुख दुःख*
में
*सहयोग.!!!*
---------------------------------------------------
💐_*દિલમાં પણ ચાહત હોવી જોઇએ*_
_*કોઈને યાદ કરવા માટે ની*_
_*બાકી...,*_
_*યાદ તો ઉધાર દેવા વાળા પણ કરે જ છે.*_💐
---------------------------------------------------
*માતા પિતા ને શું જોઈએ ???*
વધારે કશું નહિ પણ *............*
બાળપણ જે પ્રેમ આપણે ઉધાર લીધો હતો ,,
બસ એજ વૃધ્ધાવસ્થામાં પાછો જોઈએ ||
---------------------------------------------------
😊 😊💫 _તમારા થકી *કોઈ ને સુખ* મળે તો એ તમારી *સિગ્નેચર* છે,...પણ તમારા થકી *કોઈને આનંદ* મળે એ તમારો *ઓટોગ્રાફ* છે....!!!!!_
સ્વપ્ન ની દુનિયા થી જિંદગી શરૂ થઈ જાય છે
બાકી.....
આંખ ખુલ્યા પછી ફક્ત જવાબદારીઓ દેખાઈ જાય છે...
---------------------------------------------------
પાણી માં પડેલા તેલના ટીપાને*
*સંપર્ક કહેવાય...!જ્યારે..*
*પાણીમાં પડેલા દૂધના ટીપાને સંબંધ કહેવાય*
*તસવીરમાં નહીં પણ તકલીફમાં સાથે દેખાય તે આપણા કહેવાય*!
---------------------------------------------------
માણસ નીચે બેઠો બેઠો પૈસા ને સંપત્તિ ગણે છે કે કાલે આcટલા હતા ને *આજે આટલા વધ્યા*.
ને ઊપરવાળો ઈશ્વર હસે છે ને માણસ ના શ્વાસ ગણે છે. *કે કાલે આટલા હતા ને આજે આટલા ઓછા થયા.
કોઈ પણ *કર્મ* કરો, બસ ધ્યાન એટલું જ રાખજો કે *કુદરત online* છે...
-------------------------------------------
*"સંબંધ હોય, કે સમસ્યા"*
*"બસ ..મન મોટું રાખજો".
*"બાકી દુનિયા તો નાની જ છે"*
*હું નમું છું બધાની સામે કેમ કે,*
*મારે વટ નહી સંબધ રાખવો છે.
-------------------------------------------
કોઈની મદદ કરવાની હરીફાઈ માં દોડજો .....*
*જીતી જશો.....*
*કારણ કે ત્યાં ખૂબ ઓછા લોકો ભાગ લે છે.....*
-------------------------------------------
વજૂદ કેટલો પણ ભવ્ય કેમ ના હોય,*
*અંતે તમારો કિરદાર જ લોકોનું દિલ જીતી જાય છે !!*
-------------------------------------------
પાપ શરીર નથી કરતું વિચારો કરે છે,
અને ગંગા વિચારોને નઈ શરીરને ધોવે છે !!
🌹💐🌹💐🌹💐🌹💐🌹💐
-------------------------------------------
*સાદગી થી જીવો,*
*સૌને પ્રેમ કરો,*
*સૌનો ખ્યાલ રાખો,*
*જીવન નો આનંદ લો.*
*એકબીજા સાથે*
*જોડાયેલા રહો.*
*આ જ સાચું જીવન છે.*
*'જમાવટ' તો જીંદગીમાં હોવી જોઈએ...*
*બાકી 'બનાવટ' તો આખી દુનિયા માં છે જ...*
*જીદંગી ના અમુક વણાંક એવા હોય છે*
*જ્યા સત્ય અને સમજણ હોવા છતાં નિર્ણય લઈ શકાતો નથી*.
*દુનિયા સમજે કે ના સમજે તમે સમજી જાવ*,
*જીત ના બેજ માર્ગ છે*.
*"ખમીજાવ"*
*કા*
*"નમીજાવ"*.....
🌸🌸🌸🌼🌼🌸🌸🌸
-------------------------------------------
*अच्छा लगता है मुझे*
*उन लोगों को*
*"शुभ प्रभात का वंदन करना"*
*जो मेरे समक्ष न होते हुए भी*
*मेरे ह्रदय के बहुत पास होने*
*का एहसास दिलाते है !!*
-------------------------------------------
*🌹દૂર જઈશું તો દિલ માં વાત મુકતા જઈશું,*
*જીવન ભર ના ભૂલાય એવી યાદ મુકતા જઈશું,*
*પ્રત્યક્ષ ભલે ના મળો તમે,*
*પણ હંમેશા યાદ કરો તમે એવી યાદ મુકતા જઈશું.💐*
-------------------------------------------
-------------------------------------------