Home Wish for that byAnic_an_engineer -December 09, 2018 0 *જો ઈશ્વર પાસે કંઈક માંગવુ જ હોય તો પરિવારની એકતા અને ખુશી માંગજો.,* *કારણ કે..* *મેં મંદિરોની બહાર ગરીબોને પરિવાર સાથે હસતા જોયા છે.,* *અને..,* *અમીરોં ને પરિવાર વગર મંદિરની અંદર રડતા જોયા છે..!!!* Facebook Twitter