Home Happiness byAnic_an_engineer -December 09, 2018 0 💕💕....ખુશીઓનું માપ નથી હોતું, ખુશી તો એટલી જ હોય છે જેટલી તમે માણી શકો...... 💘💙💘💙💘💙 ઘણી વખત પાંચ કલાકની પાર્ટીમાં પણ............મજા નથી આવતી, *અને* ઘણી વખત પાંચ સેકન્ડ હાથ પર બેઠેલું પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે. Facebook Twitter