*🏰 નગર અને તેની નદી :- 🌌*
🔜મોહે-જો-દડો :- સિંધુ નદી
🔜લોથલ :- ભોગાવો નદી
🔜હડપ્પા :- રાવી નદી
🔜રોપડ :- સતલજ નદી
🔜આલમગીરપુર :- હિંડન નદી
🔜કાલીબંગા :- ધગ્ગર નદી
🔜ચાન્હૂ દડો :- સિંધુ નદી
🔜કોટદીજી :- સિંધુ નદી
🔜માંડા :- ચિનાબ નદી
🔜દેશલપુર :- ભાદર નદી
🔜બાલાકોટ :- અરબ સાગર
🔜સુત્કાંગડોર :-. દાશક નદી
🔜રંગપુર :- ભાદર નદી
🔜રોઝડી :- ભાદર નદી
*💁🏻♂ ભારતની ઉત્તર-દક્ષિણ લંબાઈ - ૩૨૧૪.*
*💁🏻♂ભારતની પૂર્વ-પશ્વિમ લંબાઈ - ૨૯૩૩.*
*💁🏻♂ ગુજરાતની ઉત્તર-દક્ષિણ લંબાઈ -૫૯૦.*
*💁🏻♂ ગુજરાતની પૂર્વ - પશ્વિમ લંબાઈ - ૫૦૦.*
👮♂👮♂👮♂👮♂👮♂👮♂👮♂👮♂👮♂
Tags:
India