🍃 *વિજ્ઞાન-રૂધીર*
🌱 *રુધિર રસ ક્યાં રંગનુ હોય છે?*
💁🏻♂ *આછા પીળા રંગ નું*
🍃 *રુધિર કોષ ના કેટલા પ્રકાર છે?*
💁🏻♂ *રક્તકણો, શ્વેતકણો, ત્રાકકણો*
🍃 *રક્તકણો નું નિર્માણ ક્યાં થાય છે?*
💁🏻♂ *અસ્થિમજ્જા*
🍃 *રક્તકણો નું આયુષ્ય કેટલું હોય છે?*
💁🏻♂ *120 દિવસ*
🌱 *ક્યાં તત્વ ના કારણે રક્તકણો નો રંગ લાલ હોય છે?*
💁🏻♂ *લોહતત્ત્વ*
🌱 *રક્તકણો ના સ્મશાન ધર તરીકે શુ ઓળખાય છે?*
💁🏻♂ *યકૃત અને બરોળ*
🎋 *રક્તકણો નું પ્રમાણ ઘટે તો કયો રોગ થાય છે?*
💁🏻♂ *એનિમિયા(પાંડુરોગ)*
🎋 *શ્વેતકણો નું નિર્માણ ક્યાં થાય છે?*
💁🏻♂ *શ્વેત અસ્થિમજ્જા*
🎋 *શ્વેતકણો નું આયુષ્ય કેટલું હોય છે?*
💁🏻♂ *2 થી 3 દિવસ*
🎋 *શરીર ના સૈનિક તરીકે કયો કણો ઓળખાય છે?*
💁🏻♂ *શ્વેતકણો*
🌻 *શ્વેતકણો નું મુત્યુ ક્યાં થાય છે?*
💁🏻♂ *રુધિર માં*
🌻 *ત્રાકકણો નું નિર્માણ ક્યાં થાય છે?*
💁🏻♂ *અવિભેદીત સ્તભ કોષોમાંથી*
🌻 *ત્રાકકણો નું આયુષ્ય કેટલું હોય છે?*
💁🏻♂ *8 થી 10 દિવસ*
🍄 *ત્રાકકણો નું મુત્યુ ક્યાં થાય છે?*
💁🏻♂ *બરોળ માં*
🍄 *શરીર માં બ્રહ્મા ઘાવ વખતે રૂધીર ક્યાં કણના કારણે જામી જાય છે?*
💁🏻♂ *ત્રાકકણો*
🍄 *રૂધીર માં રહેલા ક્યાં તંતુઓ ના કારણે રુધિર જામી ને ગઠો બનાવે છે?*
💁🏻♂ *ફાઈબ્રિન*
〰〰〰〰〰〰〰〰〰〰〰