🖊🖊ગુજરાત ની 8 મહાનગર પાલિકાઓ યાદ રાખવા ની ચાવી:🖊🖊 "રાજુભા અમે જાસુ ગાંવ. રા= રાજકોટ જુ= જૂનાગઢ ભા= ભાવનગર અમે= અમદાવાદ જા= જામનગર સુ= સુરત ગાં= ગાંધીનગર વ= વડોદરા.
See Something New , Read Something New , Learn Something New.
تعليقات