18 April 2026

sahitya mcq of the day

 1) ગુજરાતી સાહિત્યની પ્રથમ હાસ્ય નવલકથા કઈ?

✔ Correct Answer: (c) જનમટોપ


✅ (2) ‘ભરેલો અગ્નિ’ નવલકથાના રચયિતા કોણ છે?

✔ Correct Answer: (b) ર. વ. દેસાઈ (R. V. Desai)


⚠️ (3) ‘મળેલા જીવ’ નવલકથાનું સર્જન નામ જણાવો

✔ Correct Answer: (b) પન્નાલાલ પટેલ


⚠️ (4) પન્નાલાલ પટેલની કઈ નવલકથાને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે?

✔ Correct Answer: (c) માનવીની ભવાઈ


⚠️ (4) ક. મા. મુનશીએ ટૂંકી વાર્તા કયા ઉપનામે લખવાની શરૂઆત કરી?

✔ Correct Answer: (d) ધનશ્યામ


⚠️ (5) ક. મા. મુનશીનો જન્મ કયા કુટુંબમાં થયો હતો?

✔ Correct Answer: (a) ભાર્ગવ બ્રાહ્મણ



⚠️ (6) ક. મા. મુનશીએ ‘ગુજરાત’ માસિકનું આરંભ કયા વર્ષમાં કર્યું?

✔ Correct Answer: (d) 1922


(7) ક. મા. મુનશી રાજ્યપાલ તરીકે કયા રાજ્યમાં નિયુક્ત થયા?

✔ Correct Answer: (c) ઉત્તર પ્રદેશ


⚠️ (8) ક. મા. મુનશીની સામાજિક નવલકથાનું નામ જણાવો

✔ Correct Answer: વેરની વસૂલાત

Anic_an_engineer

Author & Editor

Has laoreet percipitur ad. Vide interesset in mei, no his legimus verterem. Et nostrum imperdiet appellantur usu, mnesarchum referrentur id vim.

0 comments:

Post a Comment

 
biz.