20 March 2017

Abhiman

અભિમાન હતું દરિયા ને કે,
હું આખી દુનિયા ડુબાડી દઉં મારામાં;

એક તેલ નું નાનું ટીપું આ સાંભળીને હસતું'તું...

No comments: