Indian Territory : indias 7 union territory

Anic_an_engineer
By -
ભારત ના કેન્દ્ર શાશીત પ્રદેશો ની યાદ રાખવા માટે ની ચાવી:
"ચલો દિલ દે દો આપ "
ચ= ચંદીગઢ
લો = લક્ષદીપ
દિલ = દિલ્લી
દે= દીવ અને દમણ
દો= દાદર અને નગર હવેલી
આ= આંદામાન નિકોબાર
પ = પોંડિચેર

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !