Home lines 'L' letter meaning 'L' letter meaning By -Anic_an_engineer March 22, 2017 આજે બજાર માં એક ભાઈ મળ્યા. તેમના શર્ટ ની આગળ અને પાછળ "L" લખેલ હતો. મેં પૂછ્યું કે L કેમ?. તેમણે ખૂબ સુંદર જવાબ આપ્યો. *જિંદગી જીવતા શીખી રહ્યો છું.* ☺☺ Facebook Twitter Whatsapp Newer Older