"મોંધી શેમ્પેનથી ન્હાવું, પ્રાઈવેટ જેટમાં ફરવું, આવી છે લંડનના અમીરોની લાઈફસ્ટાઈલ" જયારે પિતા પૈસા વાળા હોય અને પુષ્કળ પૈસાઓ હોય તો તેને ઉડાડવામાં કોને ન આવે મજા? અહી લંડનના અમીરોની લાઈફસ્ટાઈલને દર્શાવવામાં આવી છે. જેઓને જોઈએ બધું જ હાયફાય. આલીશાન બંગલાઓમાં રહેવું, પ્રાઇવેટ જેટથી ભણવા જવું, બ્રાન્ડેડ ધડીયાળો વાપરવી, બ્રાન્ડેડ શુઝ, મોન્ધામાં મોંધા ફોન્સ યુઝ કરવા, મોંધા બેગ્સ અને પાર્ટીમાં શેમ્પેનની બોટલો ખલ્લ્લાસ કરવી વગેરે તેમના શોખો છે. લંડનના અમીર લોકોએ ઈંસ્ટાગ્રામમાં એક પેજ બનાવ્યું છે. જેમાં તેઓ પોતાની લાઈફ એન્જોય કરતા હોય તેવા મોમેન્ટ્સને તેઓએ કેપ્ચર કર્યા છે. આને જોઇને તમને ચોક્કસ એક પળે એવું થશે કે, ‘શોખ બડી ચીઝ હે’. તો જુઓ બાપના પૈસાથી અઢળક દોલતોમાં આળોટતા ‘ધ રીચ કિડ્સ ઓફ લંડન’.
Tags:
interesting stuff