Nagan 🐍

Anic_an_engineer
By -

પત્ની પાણી પુરી
ખાતી હતી...
20-25 જેટલી ખાય
ગય હશે..
10 બીજી ખાય લઉં..

પતિ - નાગણ🐍 ખાય લે..
પત્ની ગુસ્સા માં આવી
પલેટ ફેંકી દીધી..

નાગણ કોને કીધું......
પતિ...અરે બેરી મેં કીધું
ના ગણ (ગણીસ નહિ)..
ખાય લે ...😂💃🏽😃

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !