"Secret Of Success"

સસલુ ચકલીને ઝાડ પર બેઠેલી જોઈને: તુ શુ કરે છે?_
ચકલી: _કંઈ નથી કરતી.
      આરામ કરુ છુ._
સસલુ: _તો ચાલ મારે પણ કંઈ નથી કરવુ_
_(સસલુ ત્યાં જમીન પર બેસી જાય છે અને પાછળથી સિંહ આવીને શિકાર કરી નાંખે છે)_
ચકલી: _કંઈ ન કરવા માટે પણ Top Level પર હોવુ જરૂરી છે._
એટલે
પહેલા લેવલ બનાવો અને પછી આરામ કરો....
"Secret Of Success"                                

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post