❤💚 એક રોમેન્ટિક સ્ટોરી❤💚


❤💚 *એક રોમેન્ટિક સ્ટોરી*❤💚

છોકરી - જાનું ક્યાં છે તું ?

છોકરો - બસ ઘરે છું.

છોકરી - મને બગીચે મળવા આવ એક વાત કરવાની છે....

છોકરો - ઓકે 15 મિનિટ માં આવવું.

*છોકરો બગીચે પોહચી ગયો*

છોકરો - બોલ શુ કામ હતું...

છોકરી - એ એના મનની વાત કેતા શરમાતી હતી..

છોકરો - એમાં શર્મા વાનું ના હોય જે કેવું હોય ખુલે થી કેને....

છોકરી - એ પોતાનો હાથ ધીમે ધીમે આગળ વધારતા છોકરા ના હાથ માં મુક્યો....અને શરમાતી શરમાતી બોલી.......




















*બક્કા વિમલ ખવડાવને*
☹☹😜😜😝😜😝😛😜😝😅😂😂😂😂😜😝?😝😜

Anic_an_engineer

Hi, I am Anic an IT Professional . I like to share my knowledge and experience. Thanks for visiting my site.

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post