Home lines Experience Experience By -Anic_an_engineer April 16, 2017 પ્રશંસા થશે તારી, તું સહેજે હરખાતો નહી,* *ટીકા પણ થશે તારી, તું સહેજે ગભરાતો નહી,* *માણસે માણસે તારું, બદલાશે મૂલ્યાંકન,* *તારા અનુભવોને છોડી, તું બીજા ને રસ્તે ચાલતો નહી..* Facebook Twitter Whatsapp Newer Older